લેવીય 18:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તારા દીકરાની દીકરીની, કે તારી દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ [આબરૂ] છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમારે તમારી પૌત્રી સાથે સમાગમ કરવો નહિ. તે તો તમારી પોતાની જાતનું અપમાન કરવા બરાબર છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “તમાંરે તમાંરા પુત્રની પુત્રી, કે પુત્રીની પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, એ તમાંરી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે. Faic an caibideil |