લેવીય 17:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એટલે ઇઝરાયલના ઘરનો જે કોઈ પુરુષ બળદને કે હલવાનને બકરાને છાવણીમાં કાપે કે છાવણી બહાર કાપે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3-4 જો કોઈ ઇઝરાયલી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે આખલા, ઘેટાં કે બકરાનું અર્પણ ચડાવશે તો એ રક્તપાત માટે તે ગુનેગાર ગણાશે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ‘જો કોઈ ઇઝરાયલી છાવણીમાં અથવા છાવણીની બહાર બળદ, હલવાન કે બકરાંને કાપે, Faic an caibideilપવિત્ર બાઈબલ3-4 જો કોઈ ઇસ્રાએલી પહેલા મુલાકાતમંડપનાં પ્રવેશદ્વાર એટલે કે યહોવાના પવિત્ર મંડપ આગળ બળદ, હલવાન અથવા બકરાનો યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે, તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે; તેને સમાંજમાંથી જુદો કરવો. Faic an caibideil |