લેવીય 17:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ જો તે તેમને ન ધુએ, ને સ્નાન ન કરે, તો તેનો અન્યાય તેને માથે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 જો તે, તે પ્રમાણે ન કરે તો તેણે તેની સજા ભોગવવી પડશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પરંતુ જો તે પોતાના વસ્ત્રો ન ધુએ કે સ્નાન ન કરે, તો પછી તેનો દોષ તેને માથે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછીથી જ તે શુદ્ધ જાહેર થશે, જો તે પોતાનાં વસ્ત્રો ધોઈ ન નાખે અને સ્નાન ન કરે, તો તેનું પરિણામ તેને માંથે, તેને પાપની સજા ભોગવવી પડે.” Faic an caibideil |