લેવીય 14:52 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજવૃક્ષના લાકડાથી તથા ઝૂફાથી તથા કિરમજી રંગથી તે શુદ્ધ કરે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.52 આ પ્રમાણે પક્ષીનું રક્ત, ઝરાનું નિર્મળ પાણી, જીવંત પક્ષી, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળીથી ઘરનું શુદ્ધિકરણ કરવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી. Faic an caibideilપવિત્ર બાઈબલ52 આ પ્રમાંણે તેણે પંખીનું લોહી, ઝરાનું પાણી, જીવતું પંખી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, એનાથી ઘરની શુદ્ધિ કરવી. Faic an caibideil |