લેવીય 14:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ત્યારે યાજક રોગની તપાસ કરવા માટે અંદર જાય, તે અગાઉ તે ઘર ખાલી કરવાની તે આજ્ઞા કરે, એ માટે કે ઘરમાંની બધી [વસ્તુઓ] અશુદ્ધ ન થાય, અને ત્યાર પછી યાજક ઘરને તપાસવા માટે અંદર પેસે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 યજ્ઞકાર તેની તપાસ કરવા જાય તે પહેલાં ઘરનો બધો જ સરસામાન બહાર કાઢી નખાય; નહિ તો ઘરનું બધું જ અશુદ્ધ ગણાશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા આજ્ઞા કરવી, એ માટે કે ઘરની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. ત્યારપછી યાજક ઘરની તપાસ માટે ઘરની અંદર જાય. Faic an caibideilપવિત્ર બાઈબલ36 “યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા જણાવવું. નહિ તો ઘરમાંનું બધું જ અશુદ્ધ ગણાશે. Faic an caibideil |