લેવીય 13:59 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 ઊનના કે શણના વસ્ત્રના તાણામાંના કે વાણામાંના, કે ચામડાની કોઈપણ વસ્તુમાંના રોગની બાબતમાં, શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિષેનો નિયમ એ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.59 “ઊન કે અળસીરેસાનાં કપડાંના તાણાવાણા પર કે ચામડાંની વસ્તુ પર ફૂગ લાગે તે અંગેનો આ નિયમ છે. તે પ્રમાણે વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવામાં આવે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણા કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂગનો ડાઘ પડ્યો હોય તો તેને માટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને ક્યારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.” Faic an caibideilપવિત્ર બાઈબલ59 ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણાવાણામાંના વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂંગનો ડાઘ પડયો હોય તો તેને માંટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને કયારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું. Faic an caibideil |