લેવીય 13:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે, એ દુખાતું માંસ અશુદ્ધ છે; તે તો કોઢ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યાજક તે દુખતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કુષ્ટરોગ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 શરીર પરની કાચી ચામડી એ સાબિત કરે છે કે તે કોઢ છે. Faic an caibideil |