લેવીય 11:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને જમીન પર પેટે ચાલનાર પ્રત્યેક સર્પટિયું અમંગળ છે; તે ખાવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 “જમીન પર પેટે ચાલનારાં બધાં જ નાનાં નાનાં જીવજંતુઓ અશુદ્ધ છે. તે તમારે ખાવાં નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 જમીન પર પેટે ચાલતાં તમામ સર્પટિયાં નિષેધાત્મક છે; તે ખાવાં નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ41 “જમીન પર પેટ ઘસીને ચાલતાં તમાંમ નાનાં પ્રાણીઓ ખાવાની મનાઈ છે. માંટે તે ખાવાં નહિ. Faic an caibideil |