લેવીય 11:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તથા બગલું, તથા હંસલો તેની જાત પ્રમાણે, તથા લક્કખોદ તથા વાગોળ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા. Faic an caibideilપવિત્ર બાઈબલ19 બગલો, બધી જ જાતનાં હંસ, લક્કડખોદ અને વાગોળ. Faic an caibideil |