લેવીય 10:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે તમારે પવિત્ર જગામાં ખાવું. કેમ કે યહોવાના હોમયજ્ઞમાંથી તે તારું દાપું તથા તારા પુત્રોનું દાપું છે. કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા મળેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પવિત્ર સ્થળે બેસીને તે ખાઓ. પ્રભુને ચડાવેલાં અર્પણમાંથી એ તમારો અને તમારા પુત્રોનો હિસ્સો છે. આ આજ્ઞા મને પ્રભુએ આપેલી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મને એવી આજ્ઞા કરવામાં આવી છે કે તમાંરે એ પવિત્ર સ્થાને જમવી, યહોવાને ચઢાવેલા અર્પણમાંથી એ ભાગ તારો અને તારા પુત્રોનો થાય છે. Faic an caibideil |