લેવીય 1:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પછી યજ્ઞકારોએ વેદી ઉપર લાકડાં સીંચીને અગ્નિ પેટાવવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પછી હારુનના પુત્રો યાજકોએ વેદી પર લાકડાં ગોઠવીને તેમાં આગ ચાંપે. Faic an caibideil |