યર્મિયાનો વિલાપ 5:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓએ સિયોનમાં સ્ત્રીઓની, યહૂદિયાનાં નગરોમાં કન્યાઓની આબરૂ લીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 સિયોન પર્વત પર અમારી સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે; અને યહૂદિયાનાં દરેક ગામમાં અમારી દીકરીઓની આબરૂ લૂંટાઈ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે, અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં. Faic an caibideil |