યર્મિયાનો વિલાપ 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભમતા ફરે છે, તેઓ રક્તથી ખરડાયા છે, તેથી તેઓનાં વસ્ત્રને કોઈ અડકી શકતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેના આગેવાનો રસ્તાઓ પર આંધળાની માફક રખડે છે; તેઓ રક્તથી ખરડાયેલા હોવાથી કોઈ તેમને અડકતું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેઓ શેરીએ શેરીએ આંધળાઓની જેમ ભટકયાં. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઇ તેઓના વસ્ત્રોને અડકી શકતું નથી. Faic an caibideil |