યર્મિયાનો વિલાપ 3:55 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 હે યહોવા, મેં કારાગૃહના નીચલા ભોંયરામાંથી તમારા નામને હાંક મારી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.55 હે પ્રભુ, ખાડાના તળિયેથી મેં તમને પોકાર કર્યો; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો. Faic an caibideil |