યર્મિયાનો વિલાપ 3:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 મારા નગરની સર્વ દીકરીઓને લીધે મારી આંખ મારા જીવને દુ:ખીઇ કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 શહેરની યુવતીઓની જે દશા થઈ છે તે જોઈને મારું હૃદય દુ:ખી દુ:ખી થઈ ગયું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ51 મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા જોઇને મારી આંખો સૂજી ગઇ છે. Faic an caibideil |