Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેમણે મારું માંસ તથા મારી ચામડી જીર્ણ કરી નાખ્યા છે. તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેમણે મારી ચામડી ઉખાડી નાખી છે, મારું માંસ બહાર ખેંચી કાઢયું છે અને મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે. તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:4
10 Iomraidhean Croise  

મારી ચામડી કાળી પડી ગઈ છે, અને મારા શરીર પરથી [ખરી પડે છે] , ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.


મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.


હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં,


મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.


સવાર સુધી મેં વિચાર કર્યો કે, તે સિંહની જેમ મારાં સર્વ હાડકાં ભાંગી નાખે છે; એક દિવસ ને રાત સુધીમાં તમે મને પૂરો કરી નાખશો.


ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan