યર્મિયાનો વિલાપ 3:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 જે તેને મારે છે તેની તરફ તે પોતાનો ગાલ ધરે; તે અપમાનથી ભરપૂર થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 આપણે મારનારને ગાલ ધરવો જોઈએ અને અપમાન સહી લેવાં જોઈએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ30 જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે; અને બધા અપમાન વેઠી લો. Faic an caibideil |