યર્મિયાનો વિલાપ 3:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત [તેને] આશા ઉત્પન્ન થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 આપણે આધીન થઈને નમી જવું જોઈએ, એથી કદાચ આપણે માટે આશા હોય પણ ખરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ29 ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે, ત્યાં હજી પણ કદાચ આશા હશે. Faic an caibideil |