યર્મિયાનો વિલાપ 3:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંત:કરણમાં ખોસ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પોતાનાં તીરથી તે મારા અભ્યંતરને છેદી નાખે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તેણે પોતાના જ ભાથાનાં બાણોથી. મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે. Faic an caibideil |