યર્મિયાનો વિલાપ 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પ્રભુને હાંક માર, હે સિયોનની દીકરીના કોટ, રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતને વિસામો ન દે; તારી આંખની કીકીને જંપવા ન દે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 ઓ યરુશાલેમ, તારા કોટ પ્રભુને પોકારી ઊઠો! તારાં આંસુ નદીની જેમ રાતદિવસ વહ્યા કરો! તું હમેશાં રુદન અને શોક કરતી રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર; ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ! તારી આંખે રાત દિવસ આંસુ વહે છે. વિસામો ન દે અને આંખને સુકાવા ન દે. Faic an caibideil |