યહોશુઆ 9:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે, તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પડોશી, ને અમારી મધ્યે જ રહેનારા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 કરાર થયા પછી ત્રણ દિવસ બાદ ઇઝરાયલીઓને ખબર પડી કે આ લોકો તો તેમની નજીકમાં રહેનારા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે, તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પડોશી અને અમારી મધ્યે જ રહેનારા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પરંતુ સંધિ કર્યા બાદ ત્રણ દિવસ પછી સાચી હકીકત જાહેર થઈ કે એ લોકો તો તેમના નજીકના પાડોશીઓ જ હતા. Faic an caibideil |