યહોશુઆ 8:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને રણક્ષેત્રમાં, એટલે જે અરણ્યમાં તેઓ તેઓની પાછળ પડ્યા હતા, તેમાં આયના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાનું કામ ઇઝરાયલે પૂરું કર્યું, અને તે ખલાસ થઈ જતાં સુધી તે સર્વનો તરવારથી નાશ કરવામાં આવ્યો. ત્યારે એમ થયું કે સર્વ ઇઝરાયલે આયમાં પાછા આવીને તેને તરવારથી માર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 ઇઝરાયલીઓએ વેરાનપ્રદેશના રણક્ષેત્રમાં તેમનો પીછો કરવા આવેલા આયના પ્રત્યેક રહેવાસીનો સંહાર કર્યો. પછી તેઓ ત્યાંથી પાછા ફરીને આય ગયા અને Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તલવારની ધારથી નાશ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ24 જ્યારે ઇસ્રાએલની સેનાએ નગરની બહાર સર્વ માંણસોનો સંહાર કરવાનું કાર્ય પુરું કર્યુ ત્યારે તેઓ પાછા આવ્યા અને નગરની અંદર બાકી રહેલા સર્વનો સંહાર કર્યો. Faic an caibideil |