યહોશુઆ 8:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એ માટે ઇઝરાયલની પાછળ પડ્યા વગરનો એકે પુરુષ આયમાં કે બેથેલમાં રહ્યો નહોતો. અને નગરને નિરાશ્રિત મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 આય અને બેથેલના બધા જ માણસો ઇઝરાયલીઓની પાછળ પડયા અને તેઓ નગરને ખુલ્લું મૂકીને ગયા, અને કોઈ તેનું રક્ષણ કરનાર નહોતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હવે આય અને બેથેલમાં ઇઝરાયલની પાછળ બહાર ગયો ન હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લાં મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડયા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 આય કે બેથેલમાં એક પણ યોદ્ધો રહ્યો નહિ બધા જ ઇસ્રાએલીઓની પાછળ ગયા હતા અને નગરનું રક્ષણ કરનાર કોઈ રહ્યું ન હતું અને નગરના દરવાજા પણ ખુલ્લા હતા. Faic an caibideil |