યહોશુઆ 8:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેઓની પાછળ પડવા માટે નગરના સર્વ લોકને બોલાવી એકઠા કરવામાં આવ્યા. અને યહોશુઆની પાછળ પડતાં તેઓ નગરથી દૂર ખેંચાયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તેમની પાછળ પડવા માટે શહેરના સર્વ લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા, અને તેઓએ યહોશુઆનો પીછો કર્યો ત્યારે તેઓ તેમને શહેરથી દૂરને દૂર ખેંચી ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 નગરના બધા લડવૈયાઓને તેઓનો પીછો પકડવા માંટે બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડવા માંટે તેઓને બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડતા તેઓ નગરથી દૂર નીકળી ગયા. Faic an caibideil |