યહોશુઆ 6:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો નાખો, ને નગરની એક વાર પ્રદક્ષિણા કરો. એમ છ દિવસ સુધી તું કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તારે અને તારા સર્વ સૈનિકોએ છ દિવસ સુધી દરરોજ કૂચ કરતાં કરતાં શહેરની એકવાર પ્રદક્ષિણા કરવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તારે અને તારા સમગ્ર બહાદુર યોદ્ધાઓએ છ દિવસ સુધી પ્રતિદિન એક વખત શહેરની ફરતે પ્રદક્ષિણા કરવી. Faic an caibideil |