યહોશુઆ 6:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને સાતમે દિવસે એમ થયું કે, પ્રભાત થતાં જ તેઓએ વહેલા ઊઠીને તે જ રીતે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 સાતમે દિવસે તેમણે સવારે ઊઠીને એ જ પ્રમાણે શહેરની ચારેબાજુ સાતવાર કૂચ કરી. માત્ર આ જ દિવસે તેમણે કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સાતમા દિવસે તેઓ પ્રભાતે વહેલા ઊઠ્યા અને તેઓની રીત પ્રમાણે આ વખતે સાત વાર નગરની પ્રદક્ષિણા કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ15 અને સાતમે દિવસે તેઓ મળસ્કે ઊઠયા અને એ જ રીતે સાત વખત નગરની પ્રદક્ષિણા કરી. Faic an caibideil |