યહોશુઆ 24:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 એ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર, યહોવાનો સેવક યહોશુઆ, એકસો દશ વર્ષનો થઈને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 એ બનાવો પછી નૂનનો પુત્ર, પ્રભુનો સેવક યહોશુઆ, એક્સો દસ વર્ષનો થઈને અવસાન પામ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 આ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર યહોશુઆ જે યહોવાહનો સેવક હતો તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 એ બધી ઘટના ઓ બન્યા પછી, યહોવાનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ મૃત્યુ પામ્યો. તે 110 વર્ષનો હતો. Faic an caibideil |