યહોશુઆ 22:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ઇઝરાયલી લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓની આખી પ્રજઅ તેમની સાથે યુદ્ધ કરવા માટે શીલોમાં ભેગી થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ઇઝરાયલી લોકોએ જ્યારે એ સાંભળ્યું ત્યારે શીલોમાં આખો સમાજ પૂર્વ તરફનાં કુળો સામે યુદ્ધ કરવા એકઠો થયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે ઇઝરાયલના તમામ લોકો તેમની સામે યુદ્ધ કરવા સારુ શીલોહમાં એકત્ર થયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ12 આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેઓની સામે યુદ્ધ કરવા જવાની તૈયારી માંટે શીલોહમાં ભેગો થયો. Faic an caibideil |