યહોશુઆ 21:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 એ રીતે યહોવાએ ઇઝરાયલને તે આખો દેશ આપ્યો કે, જે તેમના પિતૃઓને આપવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી; અને તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 આમ, ઇઝરાયલીઓના પૂર્વજોને પ્રભુએ આપેલા શપથપૂર્વકના વચન પ્રમાણે તેમણે તેમને આખો દેશ આપ્યો. તેમણે તેનો કબજો મેળવ્યો એટલે તેમાં વસવાટ કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ43 આમ યહોવાએ ઇસ્રાએલીઓને સર્વ પ્રદેશ આપી દીધો જે તેણે તેઓને આપવાનું તેઓના પિતૃઓને વચન આપ્યું હતું તેઓ આવ્યાં અને તેની માંલિકી લીધી અને ત્યાં સ્થાયી થયાં. Faic an caibideil |