યહોશુઆ 21:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 આ નગરોમાંના પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચર આવેલાં હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 પ્રત્યેક નગરની આસપાસ ગોચર, એમ બધાં નગરો ગોચર સહિતનાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ42 એ બધાં નગરોની ફરતે ચારે તરફ ગૌચર હતાં. Faic an caibideil |