Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને ગાદના કુળમાંથી મનુષ્યઘાતકનુમ આશ્રયનગર એટલે ગિલ્યાદમાંનું રામોથ ને તેનાં ગૌચર, તથા માહનાઈમ ને તેનાં ગૌચર:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 ગાદના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: ગિલ્યાદમાંનું રામોથ (આશ્રયનગરોમાંનું એક) તેનાં ગોચર સહિત, મારનાઈમ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 ગાદના કુળસમૂહો તરફથી તેમને ગિલયાદમાં આવેલું રામોથ (રામોથ એક સુરક્ષાનું શહેર છે) તેમજ માંહનાઈમ અને તેના ગૌચર ભૂમિ મળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:38
14 Iomraidhean Croise  

અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો, “આ તો ઈશ્વરનું સૈન્ય છે.” અને તેણે તે જગાનું નામ માહનાઈમ પાડયું.


પછી દાઉદ માહનાઇમ આવ્યો. અને આબ્શાલોમ તથા તેની સાથેના બધા ઇઝરાયલી માણસો યર્દન ઊતર્યા.


હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્ધ, એટલે એંશી વર્ષનો માણસ હતો; અને રાજાનો મુકામ માહનાઈમમાં હતો, તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો; કેમ કે તે ઘણો મોટો માણસ હતો.


હવે શાઉલનો સેનાપતિ, નેરનો દિકરો આબ્નેર શાઉલના દિકરા ઈશ-બોશેથને લઈને માહનાઈમમાં જતો રહ્યો હતો.


ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ-ગિલ્યાદ આપણું છે, ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ, ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી?”


રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર; વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાનાં નગરો પણ હતાં; એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રાંત, જેમાં કોટવાળાં તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરો હતાં, તે હતો;


માહનાઈમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ;


ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ તેનાં પાદરો સહિત, માહનાઈમ તેનાં પાદરો સહિત,


[તે નગરો આ:] અરણ્યના સપાટ પ્રદેશમાં બેસેર, એ રુબેનીઓને માટે, અને ગિલ્યાદમાં રામોથ, એ ગાદીઓને માટે, અને બાશાનમાં ગોલાન, એ મનાશ્શીઓને માટે,


અને હેશ્બોનથી તે રામાથ-મિસ્પા ને બટોનીમ સુધી, અને માહનાઈમથી તે દબીરની સરહદ સુધી;


અને તેઓની સરહદ માહનાઈમથી હતી, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, ને બાશાનમાં યાઈરના સર્વ કસબાઓ, એટલે સાઠ નગરો;


અને પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાંનું બેશેર, ને ગાદ કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ, ને મનાશ્શાના કુળમાંથી બાશનમાંનું ગોલાન ઠરાવ્યાં.


કદેમોથ ને તેનાં ગૌચર, તથા મેફઆથ ને તેનાં ગૌચર:એ ચાર નગરો.


હેશ્બોન ને તેનાં ગૌચર, યાઝેર ને તેનાં ગૌચર:સર્વ મળી ચાર નગરો.


Lean sinn:

Sanasan


Sanasan