યહોશુઆ 21:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ ને તેનાં ગૌચર, તથા હામ્મોથ-દોર ને તેનાં ગૌચર, તથા કાર્તાન ને તેનાં ગૌચર; એ ત્રણ નગરો [આપ્યાં]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 નાફતાલીના કુળપ્રદેશમાંથી તેમને ત્રણ નગરો મળ્યાં: ગાલીલમાં આવેલું કેદેશ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, હામ્મોથ-દોર, અને ર્ક્તાન તેમનાં ગોચર સહિત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ32 નફતાલીના કુળસમૂહ તરફથી તેમને મળ્યા: ગાલીલ માંનું કેદેશ (કેદેશ સુરક્ષાનું નગર હતું) અને હામ્મોથ-દોર અને કાર્તાન તેમના ગૌચરો સહિત-એમ ત્રણ નગરો મળ્યાં. Faic an caibideil |