Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેઓએ કનાન દેશના શીલો આગળ તેઓને કહ્યું, “યહોવાએ મૂસાની મારફત એ પ્રમાણે આજ્ઞા આપી હતી ‘અમને રહેવા માટે નગરો, ને અમારાં ઢોરોને માટે તેની પાસેનાં ગૌચર આપવાં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કનાન દેશના શીલોમાં તેમણે તેમને કહ્યું, “પ્રભુએ મોશે દ્વારા એવી આજ્ઞા ફરમાવી હતી કે અમારા વસવાટ માટે અમને નગરો તેમ જ અમારાં ઢોર માટે એ નગરોની આસપાસનાં ગોચર આપવાં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, “યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ કનાનની ભૂમિમાં શીલોહનાં શહેરમાં બન્યું. લેવી શાશકોએ તેમને કહ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી. તેણે આજ્ઞા આપેલી કે તું અમને રહેવા શહેરો આપ. અને તેણે આજ્ઞા આપેલી કે તું અમને ખેતરો આપ જ્યાંથી અમાંરા પ્રાણીઓ ખાઈ શકે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:2
9 Iomraidhean Croise  

તોપણ લેવીઓનાં નગરોને તથા તેઓના વતનનાં નગરોનાં ઘરોને લેવીઓ કોઈપણ વખતે છોડાવી શકે.


મુસાફરીને માટે ઝોળી અથવા બે પહેરણ અથવા જોડા, અથવા લાકડી પણ ન લો. કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે.


સુવાર્તા વિષે જે શીખનાર‌ છે તેણે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્‍સો આપવો.


જેમ યહોવાએ મૂસાને આજ્ઞાઆપી હતી તેમ ઇઝરાયલીઓએ કર્યું, ને તેઓએ દેશ વહેંચી લીધો.


અને શીલો મધ્યે ઇઝરાયલીઓ ભેગા થયા, ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો; અને આખો દેશ તેમની આગળ કબજે થયો.


અને ઇઝરાયલીઓએ, યહોવાના કહ્યા પ્રમાણે, પોતના વતનમાંથી આ નગરો અને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan