Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અનાથોથ ને તેનાં ગૌચર, તથા આલ્મોન ને તેનાં ગૌચર; ચાર નગરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 અનાથોથ અને આલ્મોન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અનાથોથ અને આલ્મોન:

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:18
8 Iomraidhean Croise  

અબીએઝેર અનાથોથી, મબુન્‍નાય હુશાથી;


રાજાએ અબ્યાથાર યાજકને કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાનાં ખેતરોમાં જતો રહે, કેમ કે તું મરણ પામવા યોગ્ય છે. પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ, કેમ કે મારા પિતા દાઉદ આગળ તેં પ્રભુ યહોવાનો કોશ ઊંચકેલો, ને મારા પિતાને પડેલાં સર્વ દુ:ખોમાં તું પણ દુ:ખી થયેલો.


બિન્યામીનના કુળમાંથી ગેબા તેનાં પાદરો સહિત, આલ્લેમેથ તેનાં પાદરો સહિત, તથા અનાથોથ તેના પાદરો સહિત. તેઓના સર્વ કુટુંબોનાં બધા મળીને તેર નગરો હતા.


અનાથોથ, નોબ, અનાન્યા;


હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.


હિલ્કિયાનો પુત્ર યર્મિયા જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો તેનાં વચન:


અને બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન ને તેનાં ગૌચર, ગ્રેબા ને તેનાં ગૌચર;


હારુનપુત્રો, જેઓ યાજક હતા, તેઓનાં સર્વ નગરો મળી તેર નગર ને તેઓનાં ગૌચર હતાં.


Lean sinn:

Sanasan


Sanasan