યહોશુઆ 21:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને આયિન ને તેનાં ગૌચર, તથા યૂટ્ટા ને તેનાં ગૌચર, બેથ-શેમેશ ને તેનાં ગૌચર; એ પ્રમાણે તે બે કુળમાંથી નવ નગરો આપ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 આયિન, યૂટ્ટા અને બેથ-શેમેશ. યહૂદિયા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી એ નવ નગરો તેમનાં ગોચર સહિત ફાળવવામાં આવ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા. Faic an caibideil |