યહોશુઆ 21:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ નગરનાં ખેતરો ને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને તેઓએ વતન તરીકે આપ્યાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 જો કે એ નગરમાં ખેતરો અને તેનાં ગામો તો અગાઉ યફૂન્નેહના પુત્ર કાલેબને તેના વસવાટ માટે આપી દેવાયાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા. Faic an caibideil |