યહોશુઆ 19:49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 એ પ્રમાણે તેઓ દેશનું વતન સીમાવર વહેંચી રહ્યા; પછી ઇઝરાયલી લોકોએ નૂનના દીકરા યહોશુઆને પોતા મધ્યે વતન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 ઇઝરાયલી લોકો દેશની સીમાવાર ફાળવણી કરી રહ્યા એટલે તેમણે નૂનના પુત્ર યહોશુઆને દેશનો કેટલોક ભાગ તેના પોતાના વસવાટ માટે ફાળવી આપ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 જયારે તેઓ દેશના વારસા પ્રમાણે જમીનની વહેંચણી પૂરી કરી રહ્યા ત્યારે ઇઝરાયલના લોકોએ નૂનના દીકરા, યહોશુઆને તેઓની મધ્યે વારસો આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ49 આમ, સધળો પ્રદેશ સર્વ કુળસમૂહો વચ્ચે સીમાંવાર વહેંચવામાં આવ્યો; ઇસ્રાએલી પુત્રોએ પ્રદેશ વહેંચવાનું અને સરહદો નક્કી કરવાનું કામ પૂરું કર્યુ. Faic an caibideil |