Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અદામા, રામા તથા હાસોર;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 આદમા, રામા, હાસોર,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 અદામા, રામા, હાસોર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 અદામાંહ, રામાં, હાસોર,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:36
7 Iomraidhean Croise  

યહોવાનું મંદિર, તથા પોતાનો મહેલ, તથા મિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેઠ કરનારાની ટોળી ભેગી કરી તેની વિગત આ પ્રમાણે હતી.


અને હાસોરના રાજા યાબીને એ વિષે સાંભળ્યું, ત્યારે એમ થયું કે તેણે માદોનના રાજા યોબાબને, તથા શિમ્રોનના રાજાને, તથા આખ્શાફના રાજાને,


કેમ કે યહોવાએ તેઓનાં મન જડ કર્યાં હતાં, એ માટે કે તેઓ ઇઝરાયલની સાથે લડવા આવે કે, તે તેઓનો પૂરો નાશ કરાવે, ને તેઓ કંઈ કૃપા ન પામે, પણ યહોવાએ જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તે તેઓનો વિનાશ કરે.


એક માદોનનો રાજા; એક હાસોરનો રાજા;


અને [તેમાં] કોટવાળાં નગરો આ હતાં:સિદ્દીમ, સેર, હમ્માથ, રાક્કાથ તથા કિન્‍નેરેથ;


કેદેશ, એડ્રેઈ, એન-હાસોર;


અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan