યહોશુઆ 19:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ઇસ્સાખારપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 ઇસ્સાખારના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલાં એ પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 ઈસ્સાખારના કુળસમુહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવી જતાં હતાં. Faic an caibideil |