Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેઓને [નીચેનાં નગરોનું] વતન મળ્યું:બેર-શેબા અથવા શેબા, તથા માલાદા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેમાં આ નગરોનો સમાવેશ થતો હતો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેઓને મળ્યા: બેર-શેબા, જે શેબા તરીકે ઓળખાય છે, માંલાદાહ,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:2
8 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


એ માટે તે જગાનું નામ તેણે બેર-શેબા [એટલે સમનો કૂવો] પાડયું; કેમ કે ત્યાં તે બન્‍ને સમ ખાધા.


અમામ તથા શમા તથા મોલાદા;


તથા હસાર-શૂઆલ તથા બેર-શેબા તથા બિઝયોથ્યા;


અને બીજો ભાગ શિમયોનને માટે, એટલે શિમયોનપુત્રોના કુળને માટે તેઓનાં કુટુંબ પ્રમાણે નીકળ્યો; અને તેઓનું વતન યહૂદાપુત્રોના વતન મધ્યે હતું,


તથા હસાર-શૂઆલ તથા બાલા તથા એસેમ;


Lean sinn:

Sanasan


Sanasan