યહોશુઆ 19:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ઝબુલોનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ઝબુલૂનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલા એ પ્રદેશમાં એ નગરો અને એ ગામો હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 ઝબુલોનના વંશના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં. Faic an caibideil |