યહોશુઆ 19:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને એ સીમા ચકરાવો ખાઈને ઉત્તર તરફ હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલ ખીણ આગળ આવ્યો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 એ સીમા ઉત્તર ભાગમાં વળાંક લઈને હાન્નાથોન પહોંચી અને યફતાએલની ખીણ આગળ પૂરી થઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 નેઆહમાં સરહદ ફરીથી વળી અને ઉત્તર તરફ હાન્નાથોન તરફ અને પછી યફતાએલની ખીણમાં જાય છે. Faic an caibideil |