યહોશુઆ 19:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ એથ-કાસીન સુધી ઉપર ગઈ; અને ત્યાંથી નીકળીને તે રિમ્મોન સુધી ગઈ કે, જે નેઆ સુધી લંબાય છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે પૂર્વમાં આગળ વધતાં વધતાં ગાથહેફેર અને એથ-કાસીન ગઈ અને ત્યાંથી નેઆહની દિશામાં રિમ્મોન તરફ ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ત્યાંથી તે પૂર્વ દિશમાં આગળના પ્રદેશમાં ગાથ-હેફેર અને એથ કાસીન થઈ ત્યાંથી તે રિમ્મોન જાય છે અને ધારદાર રીતે નેઆહ તરફ વળે છે. Faic an caibideil |