યહોશુઆ 19:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેઓની સીમા પશ્ચિમ તરફ એટલે મારાલા સુધી ગઈ, ને પછી દાબ્બેશેથ સુધી પહોંચી; અને તે યોકનામ સામેની નદી સુધી પહોંચી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 ત્યાંથી તેમની સીમા પશ્ર્વિમ તરફ માસલા સુધી ગઈ અને દાબ્બેશેથની નજીક થઈને યોકનીમની પૂર્વમાં આવેલા ઝરણાં સુધી પહોંચી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળાં સુધી વિસ્તરેલી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે. Faic an caibideil |