Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને બીજો ભાગ શિમયોનને માટે, એટલે શિમયોનપુત્રોના કુળને માટે તેઓનાં કુટુંબ પ્રમાણે નીકળ્યો; અને તેઓનું વતન યહૂદાપુત્રોના વતન મધ્યે હતું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ફાળવણીમાં બીજો પાસો શિમયોનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમનો વિસ્તાર યહૂદાના કુળપ્રદેશની વચમાં હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 શિમયોનના લોકોને જમીનનો બીજો ભાગ પ્રાપ્ત થયો. તેઓની ભૂમિ યહૂદાના લોકોના પ્રદેશની અંદર હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:1
10 Iomraidhean Croise  

હવે યાકૂબના દિકરા બાર હતા. લેઆના દિકરા “ રૂબેન યાકૂબનો જયેષ્ઠ દીકરો તથા શિમયોન તથા લેવી તથા યહૂદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન.


તેઓ બેરશેબામાં મોલાદમાં, હસારશુઆલમાં;


બિન્યામીનની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] શિમયોનનો.


અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોનાં કુળનાં છેવાડાં નગરો કાબ્સેલ તથા એદેર તથા યાગૂર;


તથા સેલા, એલેફ તથા યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત. બિન્યામીનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.


અને તેઓને [નીચેનાં નગરોનું] વતન મળ્યું:બેર-શેબા અથવા શેબા, તથા માલાદા;


યહૂદાપુત્રોના વિભાગમાંથી શિમયોન પુત્રોને વતન મળ્યું; કેમ કે યહૂદાપુત્રોનો વિભાગ તેઓને માટે જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમયોનપુત્રોને વતન મળ્યું.


શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર;


Lean sinn:

Sanasan


Sanasan