યહોશુઆ 18:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેઓ તેના સાત વિભાગ કરે:યહૂદા દક્ષિણમાં પોતાની સરહદની અંદર રહે, ને યૂસફપુત્રો ઉત્તરમાં પોતાની સરહદની અંદર રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેમની વચ્ચે દેશના સાત ભાગ પાડવામાં આવશે; યહૂદા તો દક્ષિણમાંના પોતાના પ્રદેશમાં જ રહેશે, અને યોસેફ ઉત્તરમાંના પોતાના પ્રદેશમાં રહેશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓ તેના સાત વિભાગ કરે. યહૂદા દક્ષિણમાં પોતાના પ્રદેશની અંદર રહે, યૂસફના પુત્રો ઉત્તરમાં પોતાના પ્રદેશની અંદર રહેવાનું ચાલુ રાખે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેઓ ભૂમિને 7 ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે. Faic an caibideil |