યહોશુઆ 18:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હવે બિન્યામીનપુત્રોના કુળનાં નગરો તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતાં:એટલે યરીખો તથા બેથ-હોગ્લા તથા એમેક-કસીસ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 બિન્યામીનના કુળનાં ગોત્રો હસ્તકનાં નગરો આ પ્રમાણે હતાં: યરીખો, બેથ-હોગ્લા, એમેક-ક્સીસ, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 હવે બિન્યામીનના કુળનાં નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા: એટલે યરીખો, બેથ-હોગ્લા, એમેક-કસીસ, Faic an caibideilપવિત્ર બાઈબલ21 બિન્યામીન કુળના કુટુંબો આ શહેરમાં રહ્યાં હતાં: યરીખો, બેથ-હોગ્લાહ, એમેક-કસીસ, Faic an caibideil |