Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને પૂર્વ બાજુએ તેની સરહદ યર્દન હતી. અને બિન્યામીનપુત્રોનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓની ચારેતરફની સીમા પ્રમાણે એ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 યર્દન તેમની પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશની એ સરહદો હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યર્દન નદી એ પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળસમૂહના કુટુંબોને મળેલા પ્રદેશની આ સરહદો હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:20
4 Iomraidhean Croise  

તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.


બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ;


અને ઉત્તરમાં આગળ વધીને તે સીમા બેથ-હોગ્લાની બાજુએ ગઈ; અને તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તર ખાડી આગળ, એટલે યર્દનને દક્ષિણ છેડે આવ્યો:એ તેની દક્ષિણ સીમા હતી.


હવે બિન્યામીનપુત્રોના કુળનાં નગરો તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતાં:એટલે યરીખો તથા બેથ-હોગ્લા તથા એમેક-કસીસ;


Lean sinn:

Sanasan


Sanasan