યહોશુઆ 18:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તે ઉત્તરમાંથી લંબાઈને એન-શેમેશ સુધી ગઈ, ને ગલીલોથ જે અદુમ્મીમના ઘાટની સામે છે, તેની તરફ ગઈ; અને રુબેનના પુત્ર બોહાનના પથ્થર સુધી તે ઊતરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ત્યાંથી તે ઉત્તર તરફ વળીને એન-શેમેશ અને પછી અદુમ્મીના ઘાટની સામે ગલીલોથ સુધી ગઈ. તે સરહદ ત્યાંથી ‘બોહાનની શિલા’ સુધી નીચે ઊતરી. (બોહાન તો રૂબેનનો પુત્ર હતો.) Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 ત્યાંથી એ ઉત્તરમાં વળીને અદુમ્મીમ ઘાટની સામ ગલીલોથ સુધી ચાલુ હતી ત્યાંથી સરહદ રૂબેનના દીકરા બોહાનના પથ્થરની નીચે જતી હતી. Faic an caibideil |