યહોશુઆ 17:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને યૂસફપુત્રોએ યહોશુઆને એમ કહ્યું, “આજ સુધી યહોવાએ મને આશિષ આપી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો વતન માટે એક જ હિસ્સો તથા એક જ વાંટો તેં મને કેમ આપ્યો છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 યોસેફના વંશજોએ યહોશુઆને કહ્યું, “પ્રભુએ અમને આજ દિન સુધી આશિષ આપી છે અને તેથી અમારી વસ્તી ઘણી થઈ છે; તેમ છતાં તેં અમને એક જ હિસ્સો - એક જ પ્રદેશ આપ્યો છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, “યહોવાહનો આશીર્વાદના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ14 યૂસફના બે પુત્રોએ યહોશુઆ પાસે જઈને કહ્યું, “જ્યારે યહોવાએ અમને મોટી વસ્તી આપીને આશીર્વાદિત કર્યા છે પછી તેં અમને ભૂમિનો એક જ ભાગ કેમ આપ્યો છે?” Faic an caibideil |